Welcome to Guestbook For Our Village


Sign Guestbook   Back to www.kothy.com

Namekothy
Date2009-11-16
Locationclick picture for more information
Messageમરણ જનારના મૃતદેહને પી.એમ.અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો.આમોદ પોલીસે ફરિયાદી હનીફ ઈસ્માઈલ ઈબ્રાહીમ રેંટીયા રહે કુચરણનાઓની ફરિયાદના આધારે આરોપીઓ ઈબ્રાહીમ આદમ ઘંટીવાળા, અહમદ આદમ ઘંટીવાળા, અબ્દુલ આદમ ઘંટીવાળા,યાસીન આદમ ઘંટીવાળા તથા મકબુલ ઈબ્રાહીમ ઘંટીવાળા તમામ રહે, કુચરણાઓ વિરૃધ્ધ ગુના રજી. નં. ફર્સ્ટ ૭૦/૦૯ ઈપીકો ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવની તપાસ આમોદ પી.એસ.આઈ. એમ.બી. નકુમ કરી રહ્યા છે.


Namekothy
Date2009-11-16
Locationclick picture for more information
Messageજેની રીષ રાખી ઈબ્રાહીમ આદમ ઘંટીવાળા, અહેમદ આદમ ઘંટીવાળા, અબ્દુલ આદમ ઘંટીવાળા, યાસીન આદમ ઘંટીવાળા તથા મકબુલ ઈબ્રાહીમ ઘંટીવાળા તમામ રહે કુચરણનાઓ એક સંપ થઈ , ગેરકાયદેસર મંડળી રચી મારક હથિયારો વડે મરણજનારના ઘરે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મુસ્તાક ઈસ્માઈલ રેંટીયાનું મોત નિપજયુ હતું.


Namekothy
Date2009-11-16
Locationclick picture for more information
Messageઆમોદ તાલુકાના કુચરણ ગામે મકાન ખાલી કરાવવા બાબતે થયેલા ઝઘડામાં એકનું કરૃણ મોત નીપજતાં નાના ગામ કુચરણમાં ચકચાર મચી જવા પામી હતી.આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસ્તાક ઈસ્માઈલ રોંટીયા ઉ.વ.૪૫ રહે કુચરણ તા.આમોદનાઓએ કુચરણ ખાતેનું પોતાના ભાઈનુ મકાન વેચાણ રાખ્યુ હતું. આ મકાનમાં આરોપી ઈબ્રાહીમ આદમ ઘંટીવાળા રહે કુચરણનાઓ કપાસ ભરતા હોય જે મકાન ખાલી કરવા મૃતક મુસ્તાક રોંટીયાએ જણાવતાં અવાર નવાર આ બાબતે ઝઘડા થતા હતા


Nameaahafezi
Date2009-11-12
Locationclick picture for more information
Messagesiraj yakub member
We are all incredibly surprised to have heard about siraj's death.
Our thoughts and prayers are with yakubbahi and his family.
May Siraj rest in peace.
aahafezi.


NameKothy
Date2009-11-12
Locationclick picture for more information
MessageSiraj Yakub Member
passed away
May he rest in peace and be blessed with his place in jannat,And may Allah give his loved ones patience in bearing the loss.


Nameaahafezi
Date2009-11-03
Locationclick picture for more information
Messagedear all,
we've created another page correctly spelt. kothy vantersa.please become a contributor.many of you have been visiting kothy for many years.if you have photos please place them here,.lets create Kothy from 90's,80's,70's... etc... smilie


NameAnisha Ismail Patel
Date2009-11-03
Locationclick picture for more information
MessageCool webpage! smilie


NameHannah Hafezi
Date2009-11-02
Locationclick picture for more information
MessageWe will correct it asap.
But for now if you want to join just use the incorrect spelling: Kothy Vantresa
Sorry smilie


NameA kothywala
Date2009-11-02
Locationclick picture for more information
MessageAfzal
the actual spelling for kothy page is kothy vantresa and not vantersa (as it should be).
p.s. the facebook page.


Nameafzal mustak parkhetiya
Date2009-11-02
Locationclick picture for more information
Messagewhere should i search the kothy facebook page because i have tried on google and facebook and still could not find it will you please explain it more smilie smilie smilie smilie smilie


Page 5 of 14 << First < 2 3 4 5 6 7 8 > Last >>