| Date | 2008-03-05 |
| Location | |
| Message | ” કોણ જાણે મુજ હૃદયના ભાવને? કોણ જાણે તુજ વિના? બતલાવને |
| Date | 2008-03-04 |
| Location | |
| Message | Mane mari tane tari saune sauni padichhe or Diniya zukti hey zukanewala chahye |
| Date | 2008-03-02 |
| Location | |
| Message | દિલના દરદોને જમાનો શુ જાણે, પ્રેમના દરદોને પીનારો શુ જાણે, છે કેટલી તકલીફ કબર માં, એ ઉપર થી ફુલ મુકનારો શુ જાણે? |
| Date | 2008-03-02 |
| Location | |
| Message | hato dukhi Adam pan aa Dambhi Duniyaamaa mane chhapey chadhavine tamaraa haath shun aavyu |
| Date | 2008-03-01 |
| Message | આવી જાાઓ ઇકબાલ ભાઈ મેદાન મા, શેર શ્ાઆયરી માટે મોકરુ મેદાન છે . |
| This free guestbook is provided by UltraGuest.com |