MyTankaria...Bringing Community Closer
Sign Guestbook   Back to MyTankaria

NameIQBAL GULAM BHUTAWALA
Date2008-05-20
Locationclick picture for more information
Message# “રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.”

# ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું?
નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”

# ” આ બધા ‘ બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.”

# “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.”

” તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઇને
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઇને.”

-BEFAAM


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-05-20
Locationclick picture for more information
Message“ એવું સાચું ન બોલવું કે જેને સાબિત કરવા માટે બસો સાક્ષીઓ લાવવા પડે”


NameIQBAL GULAM BHUWALA
Date2008-05-20
Locationclick picture for more information
Messageઅભિમાન
અહંકારનો વધ્યો ભાર? આ નીતર્યો લે!
જગતનો સ્વામી નિરાકાર? આ ચીતર્યો લે!
ભલે દેખાઉ પણ ભલો-ભોળો ના સમજશો
દુનિયાદારી શિખવી દીધી દુનિયાએ, આ છેતર્યો લે!
યુધ્ધભુમિમાં જ ઊછરેલને શા જીવન શા મૃત્યુ?
તારાથી શાને ડરુ? આ નોતર્યો લે!
મને ડૂબાડવાના મનસુબા ન ઘડ દોસ્ત મારા
નથી હાથ-પગ ચલાવતો છતાં, આ તર્યો લે!
તારા જ દર્શનની તરસ હતી લોચનને
શ્વાસ નામનું છેલ્લુ પત્તુ હતુ, આ ઊતર્યો લે!

--vishal monpara


NameBASHIRBHAI KHODA
Date2008-05-20
Locationclick picture for more information
Messagejusta req just wonder why so many spelling mistakes happening in gujarati section pls try to correct it.good work pls keep it up.many thanx wassalam.


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-05-12
Locationclick picture for more information
Messageજાંબુ
આયુર્વેદમાં જાંબુને તુરું, મધુર અને ખાટું કહેવાયું છે. જે પચી ગયા પછી મધુર બને છે. જાંબુ રુક્ષ-લુખું, શીતળ, પિત્ત અને કફશામક, પ્રબળ વાયુવર્ધક, રક્તસ્રાવ અટકાવનાર, ચામડીના રોગો, રક્તના રોગો અને બળતરાનું શમન કરનાર છે. જાંબુ ભૂખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, યકૃત-લીવરને ઉત્તેજનાર, મળને રોકનાર, થાક અને તૃષા મટાડનાર, અતિસાર, શ્વાસ, ઉધરસ, ઉદરકૃમિ અને મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસમાં હિતાવહ છે. જાંબુના ઠળિયાને શેકી તેનો મુખવાસમાં ઉપયોગ થાય છે. આયુર્વેદમાં જાંબુને ફલેન્દ્રા, નંદા, રાજજંબુ, મહાફલા અને મહાજંબુ કહેવામાં આવે છે.


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-03-20
Locationclick picture for more information
Message..VALUE EACH PRECIOUS MOMENT..

...MORNING BRINGS HOPE..
...AFTERNOON BRINGS FAITH...
...EVENING BRINGS PEACE AND..
...NIGHT BRINGS REST..
...WISH YOU FIND THEM ALL TODAY.
...HAVE A GREAT DAY MY FRIENDS.


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-03-20
Locationclick picture for more information
MessageABC of friendship...

A is for All the nice things you do for me.
B is for Being there for me.
C is for Coming to my rescue.
D is never Deserting me.
E is for your Eagerness to please.
F is for being quick to Forgive.
G is for your Generosity.
H is for extending a Helping hand.
I is for your Interest in me.
J is for not Judging my every move.
K is for your Kindness toward me.
L is for the Love you have shown me.
M is for the Many laughs we share.
N is for Never gossiping about me.
O is for your Openness.
P is for always Playing fair.
Q is for the Quiet times we share.
R is for the Respect we have for each other.
S is for all the Smiles you bring.
T is because you Touch my heart.
U is for how well you Understand me.
V is because you are a Vital part of my life.
W is for knowing When to speak and When not to.
X is for all the Xtra nice things you do.
Y is for giving of Your self.
Z is for the Zip you add to my life.


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-03-20
Locationclick picture for more information
Messageફક્ત યાદો નો સથવાળો રહી ગયો,
ખુદાને ખબર,એનાથી મારો સંબંધ શું રહી ગયો,
એક ચાંદ છુપાઈ જાણે ક્યાં ગયો,
એક તારલો તેને ઢુંઢતો રહી ગયો.


Namesalim
Date2008-03-05
Messageaslamoalaykum kem ccho tabiyat kev che badhani utavar ma chu biju badhu aavt mulakate insa allah bas namaz ne bhulso nahi ane doaa ma yad rakhso aej aasa che smilie smilie


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-03-05
Locationclick picture for more information
Message-ચીન મા તુરંત જન્મેલા બાળક નુ નામ રાખવા એક તરકીબ વાપરવા મા આવતી,જ્યારે બાળક જન્મે ત્યારે કુટુંબ ના તમામ સભ્યો ને એક્ઠા કરાતા.કુટુંબ નો વડિલ એક સારુ કાચનુ વાસણ હાથ મા લેતો અને ઉંચે થી પ્થ્થર પર ફેંકતો.આ વાસણનો નીચે પડયા પછી જે અવાજ થાય તેનુ બધાએ ધ્યાન રાખવાનુ હતુ.બધા પોતાની વાત રજુ કરતાકે મે આવો અવાજ સાંભળ્યો.કાચના વાસણના અવાજો ...ચિગ,થિન્ગ,થેન્ગ,થ ન્ગ,થાન્ગ,ધાંય,મિન ગ,ચાઉ,જિન્ગ,ડેન્ગ થયા એમાથી એક નામ રાખી લેવાતુ.


Page 24 of 26 << First < 21 22 23 24 25 26 > 

This free guestbook is provided by UltraGuest.com