MyTankaria...Bringing Community Closer
Sign Guestbook   Back to MyTankaria

NameIQBAL GULAM BHUTAWALA
Date2008-10-06
Locationclick picture for more information
Message[1] થોડી હળદર પાણી સાથે ફાકવાથી હેડકી તુરંત બંધ થાય છે.

[2] લસણના ઉપચારો : લસણ હૃદયરોગ માટે ખૂબ જ ઉપયોગી છે. લસણ પીસીને દૂધમાં નાંખીને પીવાથી લોહીનાં દબાણ અને બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. લસણની કળી તલના તેલમાં તળીને ખાવાથી અથવા તેની ચટણી બનાવીને લેવાથી અરૂચિ અને મંદાગ્નિ મટે છે. લસણને વાટીને તેને ગાયના દૂધ અને ઘી સાથે મેળવીને નિયમિત લેવાથી ક્ષયરોગ મટે છે. કાચા લસણને આખું શેકીને, ફોલીને ખાવાથી ગમે તેવો કફ છૂટો પડે છે. લસણ, હળદર અને ગોળનો લેપ મૂઢમાર પર લગાવવાથી આરામ મળે છે.


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-10-06
Locationclick picture for more information
Messageઊંચી ટાંકી પાસે જઈને એક ભાઈએ પાણી પીવા નળ ખોલ્યો. નળમાંથી એક ટીપું પણ ન નીકળ્યું.
ભાઈ નિરાશ થયા.
તેમણે ઉપર જોયું તો એક પાટિયું લગાવેલું હતું.
તેમાં લખ્યું હતું : ‘BJP’ (બીજે પી !!)


NameM.TALHA
Date2008-09-30
Locationclick picture for more information
MessageSALAM "EID MUBARAK" to all tankarvi..


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-09-29
Locationclick picture for more information
Messageઅસ્સલામુ અલઈકુમ (વ.વ.)
તમામ ટંકારીઆવાસીઓ ને ત્થા મિત્રોને મારા તરફ થી ઘણા ઘણા ઈદ મુબારક. અલ્લાહ પાક તમામ ને ઈદની સાચી ખુશી અતા ફરમાવે.આમિન.અલ્લાહ હાફેઝ.


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-09-18
Locationclick picture for more information
Message-મારી પ્‍યારી સોની નોટ

મારી પ્‍યારી સોની નોટ
રાજદુલારી સોની નોટ
જગથી ન્‍યારી સોની નોટ
સૌથી સારી સોની નોટ
અમૃત ક્યારી સોની નોટ
સ્‍વર્ગની બારી સોની નોટ

કેવી અંગે અંગે શોભે
લીલુડી શી રંગે શોભે
લટકાળી શી ઉમંગે શોભે
જાણે વીજ વિહંગે શોભે
લાડકડી શી ઢંગે શોભે
મુજ સમ સહચર સંગે શોભે

ટંકશાળ પિયર છે તારું
સાસરિયું નિયર છે તારું
ઉન્‍નત સ્‍થાન ડીયર છે
તારું માન ઘણું છે હીયર
તારું કેવું દિલ કિલયર છે
તારું હરદમ શુભ ઇયર છે તારું

‘ બેકાર ‘ ઉપનામ ધરાવતા ખાનપૂર જિલ્‍લા ભરૂચના અને રાંદેર , સુરતમાં વસી ગયેલા સ્‍વર્ગર્થ કવિની એક રચના, તેઓ શ્રી ખ્‍યાતનામ હઝલ કહેનાર કવિ હતા.


Nameઈકબાલ ગુલામ તલાટી ભુતાવાલા
Date2008-09-07
Locationclick picture for more information
Messageહે બાળકો,
સહુથી મહામૂલી એક સોગાદ
હજી તમારી પાસે રહેલી છે ત્યાં જ
એનો જેટલો લેવાય તેટલો લહાવો લઈ લેજો –
એ છે પ્રેમાળ માતા.
મોટાં થશો ત્યારે તમને મિત્રો મળશે –
માયાળુ, મહોબતીલા ભેરુઓ મળશે –
પણ એકમાત્ર મા સિવાય બીજું કોઈ
જે આપી શકતું નથી એવી,
શબ્દોથી અવ્યક્ત મમતા ને શીતળતા તો
ફરી ક્યારેય તમને સાંપડવાની નથી.


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-09-07
Locationclick picture for more information
Messageહેં? કેહવું પડે.પાપડતોડ પહેલવાન હોઇ તો અજમાવી જુઓ.આભાર.


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-09-06
Locationclick picture for more information
Messageએલચી, તજ, નાગકેસર, લવિંગ, કપૂર, જાયફળ, શાહજીરું, વાળો, સૂંઠ, કાળું અગર, વાંસકપૂર, જટામાંસી, નીલકમળ, પીપર, ચંદન, તગર, ચણકબાબ આ દરેક ઔષધ વીસ-વીસ ગ્રામ અને સાકર બસો ગ્રામ લઈ બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરી એરટાઈટ બાટલી ભરી લેવી. આ થયું લવિંગાદિ ચૂર્ણ. બજારમાં તૈયાર પણ મળે છે. સારી ફાર્મસીનું લાવવું. આશરે એક ચમચી જેટલું આ ચૂર્ણ, બે ચમચી મધ સાથે મિશ્ર કરી સવાર-સાંજ લેવાથી છાતીના, કફના રોગો, ખાંસી, હેડકી, ગળાના રોગો, શરદી અને છીંકો મટે છે અને ઘી સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે.

-try it.


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-08-23
Locationclick picture for more information
Messageઅસ્સલામુ અલઈકુમ(વ.વ.)
ભાઈ શકિલ,હોમપેજ પર હજુ સુધારો થઈ શકે છે.ગામ ટંકારીઆની અસલ ઓળખને ભુલી ને વાત થઈ છે.જામે મસ્જીદ ટંકારીઆનો મિનારો અને મસ્જીદ એક ઐતિહાસિક યાદ છે.એના વિના ગામની ઓળખ અધુરી છે.તો જરૂરી છે કે હોમપેજ ઉપર સૌથી ઉંચે મસ્જીદનો ફોટો મુક્વો જોઈએ.અલ્લાહ હાફેઝ.


Namejabir
Date2008-08-21
Messageslim a[DImn)AT[Tr
aiSi riK&> k[ aip K&SImjijmi> hsi[.
aipn& g&jrit) si[fTv[r kim krt& nY).sieTn[ nvi viGi ph[rivvi bdl aIBn>dn


Page 21 of 26 << First < 18 19 20 21 22 23 24 > Last >>

This free guestbook is provided by UltraGuest.com