MyTankaria...Bringing Community Closer
Sign Guestbook   Back to MyTankaria

Namecb
Date2009-02-20
Locationclick picture for more information
Messagesalam, dosto
ચાન્દ ને હથેળી મા જોવા ના ખ્વાબ લઈ
બેઠી છુ કોઇ અધુરી હુ પ્યાસ લઈ

અજાણ્યા ની ભીડ મા કોઇ એક ચહેરો
બોલવે છે મને મારુ તે નામ લઈ

લાગણી નુ ઝરણુ વહ્યા કરે રાત દિન
થોભવુ છે એને કોઇ મકામ લઈ

શોધે છે જીન્દગી એક માહી મઝધાર મા
તરતી તી આજ દિન તણખલા ની વાટ લઈ

“ગઝલ” થી એમ કૈ ક્યારેય લખાય નઈ
કરે છે કોશિશ બસ દોસ્તો નો સાથ લઈ.


NameMota na baji
Date2009-02-19
Locationclick picture for more information
MessageO mota tu mora mathi na for tota.Bhuko hoy to bol apu tane sota.Kem ke tara kaam chhe badha khota oye mota.


Nameiqbal bhuta
Date2009-02-12
Locationclick picture for more information
MessageAN AFRICAN CHILD

When i born,i black
When i grow up,i black
When i go in sun,.i black
When i scared, i black
When i sick,i black
n when i die i am still black!!!!
AND U DA WHITE FELLA
When u born,u pink
When u grow up,uwhite
When u go in sun,u red
when u cold,u blue
When u scared,u yellow
When u sick,u green
AND when u die,u gray......
And u call me COLOURED?????


NameIQBAL GULAM BHUTA
Date2009-02-10
Locationclick picture for more information
Messageઆપણું હોવું હેંગઓવર જેવું - અદમ ટંકારવી.

શ્વાસનું ચાલવું ચેટર જેવું
આપણું હોવું હેંગઓવર જેવું

આ ખીજાવું ને રીઝાવું તારું
લાગે ઇંગ્લેંડના વેધર જેવું

એક એક પળ અહીં સ્કેરી છે
વિશ્વ આખું છે હોરર જેવું

પેન્સિલમાર્ક જેવું સ્મિત મારું
રૂસણું તારું ઇરેઝર જેવું

કોઇનું કોન્સલેશન છે અદમ
ક્રોકોડાઇલના ટીઅર જેવું


NameNaeem Haji
Date2008-12-23
Locationclick picture for more information
MessageSalam to all.
in advance happy new Islamic year


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-12-01
Locationclick picture for more information
Messageઆંખો રડી પડી અને રેલાય છે અવાજ,
છે બંધ હોઠ તો ય વહી જાય છે અવાજ.
બોલ્યાં તમે એ વાતને વર્ષો થઈ ગયાં,
દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ !
નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે,
થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ.
છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં,
દિલની છે વાત એટલે શરમાય છે અવાજ.
હોઠોનું સ્મિત, આંખના મદમસ્ત ઈશારા,
શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ !
દિલની દીવાલો ગુંજતી થઈ જાય છે ‘મહેક’,
જો એની યાદનો કદી અથડાય છે અવાજ.

-’મહેક’ ટંકારવી


NameIQBAL GULAM BHUTAWALA
Date2008-11-13
Locationclick picture for more information
MessageBaroda v Uttar Pradesh at Vadodara

Uttar Pradesh survived a late scare to earn a draw and three points on day four at Vadodara. After Rakesh Solanki had made his second score of 71 in the match, Baroda subsided to 314 all out, but scented unlikely victory as Uttar Pradesh were reduced to 97-6, thanks to three wickets from Salim Veragi. However, 45 from captain Mohammad Kaif steadied the ship allowing the visitors to walk away with a credible draw.

Baroda 235 (RK Solanki 71; P Kumar 5-71) & 314 (SS Parab 67, RK Solanki 71; PP Chawla 4-122); Uttar Pradesh 286 (TM Srivastava 79, M Kaif 51, P Kumar 50; IK Pathan 6-85) & 151-6 (SY Veragi 3-57).

Match drawn
Points: Uttar Pradesh 3, Baroda 1


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-11-13
Locationclick picture for more information
MessageHey cricket brainy,i don't know what year you were born,but i don't want to go for more of a discussion,if you are a true game lover and have lots of knowledge,you must come with your true identification on this website to use guestbook. cricket was the business of my house.my dad,my uncle,my brothers,cousins played in our village teams.you must come with your id and true e-mail address.then i can answer to you. I will tell you how long the handle of one bat has,and what length you need and how to hold it.you must e-mail to salim and guide him with your tips. No more answer please. Stop here


NameIQBAL GULAM TALAATI BHUTAWALA
Date2008-10-18
Locationclick picture for more information
Messageઅસ્સલામુ અલઈકુમ (વ.વ.) ઇકબાલ ભુતા ના દુઆ સલામ બાદ અલ્લાહ તઆલા ની રહેમ થી મજા માં છું.અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે આપ સૌને સહકુશળ અને મજા મા રાખે.અહિં કેનેડામાં બધા મજામાં છે.આપ ના તરફ ઈ-મેઈલ થી આજેજ નવા ફોટાઓ મોકલ્યા છે.મને લાગે છે કે હજુ તમે ઈ-મેઈલ ચેક કરી નથી.ઇમેઈલ ખોલી ને ફોટાઓ ને ફોટો ગેલેરી માં મુકી આપસો.અલ્લાહ હાફેઝ.


NameShakil Bha
Date2008-10-18
Messageસલામ ઇક્બૉલ ભાઈ, કેમ ચો. હાઉ ઇસ ઍવેરી વન ઇન કૅનડા.


Page 20 of 26 << First < 17 18 19 20 21 22 23 > Last >>

This free guestbook is provided by UltraGuest.com