MyTankaria...Bringing Community Closer
Sign Guestbook   Back to MyTankaria

Namesab
Date2009-11-20
Locationclick picture for more information
Messagesalam, patel words come from arabian culture, when muslims did fight for Indiaan Azadi arabs were call indian muslim 'batel'.bcs indian muslims secrifise theire lifefor India, this batel word become patel because our old people they did not know how to pronounce some words.


NameTankarvi
Date2009-11-11
Messageમુખી

ગુજરાતના મુસલમાન સુલતાનોના સમયમાં (ઈ.સ. ૧૪૧૨થી ઈ.સ. ૧૫૭૩) ગામડાંઓમાં સરકારના મુખ્ય માણસ તરીકે મુખી નીમવામાં આવતા. મુખી એટલે મુખત્યાર, નેતા અથવા આગેવાન. મુખી શબ્દ અરબી ભાષાના મુક્તા શબ્દમાંથી આવ્યો છે.

પટેલ શબ્દની શરૃઆત

આવા મુખીને માનવંતા શબ્દોમાં પટલિક, અક્ષપટલિક અને અક્ષપટલ શબ્દના અપભ્રંશ તરીકે પટેલ કહેવા લાગ્યા. ક્રમે ક્રમે મુખીના (પટેલનાં) સગાંવહાલાં અને સંબંધીઓ પણ પટેલ કહેવાવા લાગ્યા. ગુજરાતમાં પટેલ શબ્દની શરૃઆત લગભગ ઈ.સ. ૧૪૦૦ પછી થયેલી જણાય છે. ઈ.સ. ૧૪૦૦ સુધી ગુજરાતના બધા જ પટેલો કણબી કહેવાતા હતા.


NameIQBAL GULAM BHUTA
Date2009-09-12
Locationclick picture for more information
Messageક્ષણની લગોલગ—અઝીઝ ટંકારવી



સદીઓના સબંધ ક્ષણની લગોલગ,

અહીં જિંદગી છે મરણની લગોલગ.



સમય સાગરે ખૂબ ખાધી થપાટો,

હવે મંઝિલો છે ચરણની લગોલગ..



તરસની અમાનત જુઓ સાચવી લે,

અમે શ્વાસ છોડ્યા ઝરણની લગોલગ.



સ્પર્શી જવાઈ લખોટીઓ ત્યાં તો,

પહોંચી ગયાં બાળપણની લગોલગ.



અઝિઝ જિંદગીની અંતિમ ક્ષણે પણ,

ન પહોંચી શક્યા એક જણની લગોલગ.


NameIQBAL BHUTA
Date2009-09-12
Locationclick picture for more information
Messageઅલ્લાહના દરબારમાં—‘સિરાજ’ પટેલ,પગુથનવી



જિંદગી આ કેદ છે દુનિયાના કારાગારમાં,

માનવી રહેંસાઈ રર્હ્યો છે દુ:ખી સંસારમાં.



લાલસા લાલચ ને માયા કામ કંઈ ના આવશે,

નફસ પર કાબુ કરીલે તુ આ નર્કાગારમાં.



તું એ જાણે છે કે દુનિયા એક ફાની ધામ છે,

તો પછી અટવાય શાને નર્યા પાપાગારમાં.



છે જવાનું આખરે બે ગજ કફનની આડમાં,

તો પછી લાલચ કરે છે શીદને આ સંસારમાં.



તુ હૃદય પાવન કરીલે ને ખુદાને યાદ કર,

દર ન રહેશે લેશ પણ તુફાન ને મઝધાર માં.



તું સિરાતે મુસ્તકીમને દિલથી અપનાવશે,

મગફેરત તારી થશે અલ્લાહના દરબારમાં.


NameIQBAL GULAM BHUTA
Date2009-09-10
Locationclick picture for more information
Messageહુઝુરે પાક (સ.અ.વ.)મે ફરમાવ્યું કે જેણે મારી એક હદિશ સાંભળી અને બીજાઓ સુધી પહોંચાડી તેના માટે કયામત ના દિવસે મારી સફાઅત વાજિબ થઈ ગઈ.


NameIQBAL GULAM BHUTA
Date2009-09-10
Locationclick picture for more information
Messageએક ખુબસુરત ભરોસો...
ખુદાપાક જયારે તમારી દુઆઓ કબુલે છે ત્યારે તમારું યકિન વધારી રહ્યો છે.અગર દુઆઓ પુરી કરવામાં મોડું કરી રહ્યો છે તો તમારી સબ્ર વધારી રહ્યો છે.અને તમારી દુઆઓ નો જવાબ નથી આપી રહ્યો તો તમારી આજમાઈશ કરી રહ્યો છે.


NameIQBAL GULAM BHUTA
Date2009-09-10
Locationclick picture for more information
Messageપાની રે પાની તેરા રૂપ કૈસા......

પાણી...આકાશ તરફ ઉડે તો વળાર
આસમાનથી પડે તો વરસાદ
જામિને પડે તો કરા
પડીને જામી જાય તો બર્ફ
ફુલોની પાંખડી પર પડે તો ઝાકળ
ફુલોથી નીકળે તો અર્ક
એક્ઠું થાઈ તો સરોવળ
આંખો થી નીક્ળે તો આંસુ
શરીર થી નીકળે તો પસીનો
હઝરત ઈસ્માઈલ (અ.સ.)ના કદમો હેથળથી નીકળેલ તે આબે ઝમ ઝમ
હુઝુરે પાક (સ.અ.વ.)ના મુબારક હાથો થી મળશે તો આબે કૌસર....


NameIqbal Gulam Bhuta
Date2009-09-10
Locationclick picture for more information
MessageUjre huwe logon say Gryzan Na huwa kar

Ujre huwe logon say Gryzan Na huwa kar
halaat ki kabron kay kutbay b parha kar

kia janye kyun taiz hawa soch main gum hai
khawabida parindo ko darkhton say ura kar

uss shaks kay tum say bhi marasim hain tou hon gay
wo jhoot na bole ga mere samne aa kar

ab dastkain day ga tou kahan aye Gham e Ehbab
main nay tou kaha tha mere Dil main raha kar

har waqt ka hansna tujhe barbad na kar day
tanhai kay lamho main kabhi Ro b liya kar

wo aaj bhi sadiyon ki musafit pay khara hai
dhoondha tha jisay waqt ki deewar gira kar

barham na ho kam fehmi ko teh nazran par....!
ay kaamt e fan apni bulandi ka gilla kar

Aye DIL tujhe Dushman ki bhi pehchan kahan hai
tou halka e yaran main b mohtaat raha kar

main mar b chuka, mil b chuka moj e hawa main
abb rait kay seenay pe mera naam likha kar

pehla sa kahan ab meri raftaar ka aalam
aye gardish e doran zara tham tham kay chala kar

iss rut main kahan phool khilain gay Dil e Nadan
zakhmon ko hi wabasta e zanjeer saba kar

ikk rooh ki faryaad nay chonka diya mujh ko
tou abh to majhy Jism ky zandaan say reha kar

iss shab kay mukaddar main sehar nahi mohsin
dekha hai kai baar chiraagon ko buja kar

-Ahtesham Jutt


NameIQBAL GULAM BHUTA
Date2009-09-07
Locationclick picture for more information
MessageWho is Uthman bin Affan?
Hazrat Uthman Bin Affan(r.a) was the third caliph of Islam. He was one of the first ones to accept Islam and was one of the very few free people that accepted Islam in the early days. He was a close sahaabi of Prophet Muhammad(s.a.w.) and was very rich. After conversion, he used all his wealth to buy and free Muslim slaves that were being tortured by the their pagan masters. He migrated to Madinah with the prophet(s.a.w.).
In Madinah the Holy Porphet(s.a.w.) married his one daughter to Hazrat Uthman(r.a.). When that daughter died, the Holy Prophet(s.a.w.) married her other daughter with Hazrat Uthman(r.a) who too, unfotunately, died. It was then that the holy prophet(s.a.w.) said that If he had another daughter, he would have married her with Hazrat Uthman(r.a.).
On his death-bed,Hazrat Umer(r.a.), the second caliph constituted an electoral college and directed them to elect a caliph. That electoral college then elected Hazrat Uthman (r.a.) as the third caliph Islam. During his reign, Islam made great progress. The message of truth spread to far flung areas and prosperity came to the Islamic Empire.
He was killed by Rebels while he was reading Quran and as prophecised, his blood drops fell on the verse "..... And we shall suffice thy against thee". That manuscript is is a museum in Turkey presently.
Holy Prophet(s.a.w.) gave him the glad tidings that he will enter Paradise during his life.
Allah hafez.


NameIQBAL GULAM BHUTAWALA
Date2009-08-30
Locationclick picture for more information
Messageઅસ્સલામુ અલઈકુમ (વ.વ.)
ભાઈ અનવર,મને આ ટિપ્પણીથી ખુબ મજા આવી.તને ખબર છે કે હું કોઇ લેખક,રચનાકાળ,કે ગઝલ બનાવ્વાવાળો નથી,અભણ માણસને નકલ સીવાય બીજું આવડે શું ?
હવે વાત રહી લેખકનું નામ સાથે લખવાની,કોઇ એવા અજાણા લેખકોનાં નામો લખ્યા કરવાનું મને દરેક વખતે સારું નથી લાગતું,જ્યાં સુધી આપણા ટંકારવીઓ ની ત્થા કોઇ મુસ્લિમ ગઝલકારો ની વાત હોઇ તેમનાજ નામો હું આપુ છું.લોકોને મનોરંજન મળે,જાણવાનુ મળે તે હિસાબે મારુ કામ ચલાઉં છું.મારો કોઇને ખ્યાતિ અપાવ્વાનો ધંધો નથી,જેને પસંદ હોઇ તે વાંચે અને ન પસંદ હોઇ તેની ઇચ્છા અને મારે કોઇ એવોર્ડ લેવાનો નથી.અલ્લાહ હાફેઝ.દુઆ માં યાદ રાખજે.


Page 1 of 26 1 2 3 4 > Last >>

This free guestbook is provided by UltraGuest.com